--%> Index - Membership Management System

સેવા મેમ્બરશીપ મેનેજમેન્ટ સીસ્ટમનું પોર્ટલ એકથી વધારે ભાષામાં સેવાના લવાજમનો વહીવટ કરવામાં મદદરૂપ થાય છે
નીચેની ભાષાઓમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને બંગાળી ઉપલબ્ધ છે
સેવાના માત્ર અધિકૃત વ્યક્તિઓ જેમ કે જીલ્લા સંચાલક અને વ્યવસ્થાપકોને જ આ પોર્ટલનો ઉપયોગ કરવાની મંજુરી છે

આ પોર્ટલથી નીચે પ્રમાણેની કાર્યવાહી થઇ શકે છે:

  • સભ્યોની યાદી & નામ / સભ્યપદ નંબર પરથી સભ્યની શોધ
  • સભ્યપદ રીન્યુ કરવાની મંજુરી
  • નવો સભ્ય ઉમેરો
  • સભ્ય વિગતો સંપાદિત કરો
  • સભ્ય કાઢી નાખો
  • જીલ્લા સંચાલકો, આગેવાનોના પાસવર્ડ બદલવા
  • રાજ્યવાર / જિલ્લાવાર / ગામ પ્રમાણે અને આગેવાન પ્રમાણે સભ્યપદના આંકડા
  • આવતા વર્ષ માટે સભ્યપદ રીન્યુ કરવાની શરૂઆત
  • સભ્યપદ નવીકરણ રીપોર્ટ

Close

પ્રવેશ